કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#GA4
#week14
કોબી અને મિક્સ વેજ ના પરાઠા

#GA4
#week14
કોબી અને મિક્સ વેજ ના પરાઠા

વધુ વાંચો

મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#GA4
#week14
કોબી અને મિક્સ વેજ ના પરાઠા

#GA4
#week14
કોબી અને મિક્સ વેજ ના પરાઠા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30થી 35 મિનિટ
ચાર લોકો
  • 250 ગ્રામકોબી
  • 1મોટું ગાજર
  • 1મોટો મૂળો
  • ૨-૩ લીલા મરચાં
  • 3વાટકા ઘઉંનો લોટ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીમરચાની ભૂકી
  • બેથી ત્રણ ચમચી તેલ મોણ માટે
  • પરોઠા સેકવા માટે જરૂર પૂરતું તેલ
  • ચપટીઅજમો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજર અને મૂળાની છાલ ઉતારી ખમણી લો. ત્યારબાદ મરચા ને ઝીણા સમારો. કોબીને પણ ઝીણી ખમણેલી લો. ત્યારબાદ તેની અંદર લોટ અને બધા જ મસાલા તેમ જ તેલ અને અજમો નાખી જરૂર પૂરતું પાણી નાખી લોટ બાંધી લો.

    મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બાંધેલા લોટને દસ મિનિટ સુધી આરામ આપી, ત્યારબાદ તેમાંથી મોટા લૂઆ બનાવી,પરોઠું વણી લો. તવિને ગેસ પર ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં પરોઠું ધીમી આંચે શેકી લો.

    મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બંને બાજુ તેલ નાખી ધીમી આંચે પર શેકી લો.તૈયાર છે મિક્સ વેજ પરાઠા.... તેને દહીં અથવા ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરો.

    મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર December 16, 2020 04:45
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
December 17, 2020 09:57
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાબ પાઉડર (Raab powder Recipe in Gujarati)
  2. ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
  3. ઘુટ્ટો(Ghutto recipe in Gujarati)
  4. વેજ ક્રિસ્પી(Veg Crispy Recipe in Gujarati)
  5. ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
  1. સ્ટફ પરોઠા(Stuffed Parotha Recipe in Gujarati)
  2. સંભારો(Sambharo Recipe in Gujarati)
  3. સંભારો(Sambharo Recipe in Gujarati)
  4. કોબીજ બટાકા નુ શાક(Cabbage potato Sabji Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14239687
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close