સંભારો(Sambharo Recipe in Gujarati)

Rupal Shah
Rupal Shah @gurudevdutt1

સંભારો(Sambharo Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. વાટકો લાંબી કાપેલી કોબી
  2. ૧/૪ ટી સ્પૂનહળદર
  3. સ્વાદ મુજબ મિઠુ
  4. લાંબું કાપેલ લીલું મરચુ
  5. ૧ ટેબલ સ્પૂનતેલ
  6. ૧/૨ ટી સ્પૂનરાઇ
  7. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    એક પેન મા તેલ ગરમ કરો. તેમાં રાઇ ઉમેરી દો. રાઇ તતડે એટલે હીંગ, લીલું મરચુ અને હળદર ઉમેરો.

  2. 2

    હવે કાપેલ કોબી ઉમેરો અને બરાબર હલાવી લો.

  3. 3

    મીડીયમ આંચ પર ૩-૪ મિનીટ કુક કરો. વચ્ચે હલાવતા રહેવું. પછી મીઠુ ઉમેરી બરાબર હલાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

Similar Recipes