આથેલાં વઢવાણી મરચા(Pickle Chilli recipe in gujarati)

Hetal Gandhi @cook_22395538
આ મરચાં બનાવવામાં ખુબજ સરળ અને ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.. 😊
આથેલાં વઢવાણી મરચા(Pickle Chilli recipe in gujarati)
આ મરચાં બનાવવામાં ખુબજ સરળ અને ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.. 😊
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાં ને ધોઈ ને કોરા કરી, તેનાં બીજ કાઢી, લાંબા મોટા કટકા કરો. ત્યાર બાદ એક મોટા વાસણ માં લઇ, તેમાં મીઠું, હળદર, રાઈ નાં કુરિયાં, નાખી મિક્સ કરો. ઉપર થિ લીંબુ નું રસ નાખી, ત્યારબાદ તેલ નાખી, બરાબર મિક્સ કરો.તૈયાર છે આપણાં આથેલાં મરચાં.. એક કાચ ની નાની બોટલ માં ભરી ફ્રીઝ માં મુકી દો.. જમવા સાથે મરચા નો આનંદ માણો 😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14240928

ટિપ્પણીઓ (4)