ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)

Megha Shah @090204k
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ઘાવ નો કાકારો લોટ લો ઇમા અદુ માર્ચા મેથી ઉમરી હલ્દાર માર્ચુ મીઠુ તેલ સોડા ઉમરી હલાઇ લો
- 2
થોડુ પાની રેડ તેણા મુથિયા વાડી ધિમા ટેપ તાડી લો
- 3
સુરતી પાપડી બાતકા તુવેર સુરન શકકારીયા બાફી લો
- 4
રીંગન ને કપી ને તડી લો
- 5
નાના રિંગણ ને ધોઈ વચે થી ચિરી લો
- 6
એક બાઉલ મા પિસેલા સિંગદાના તુવેર લો ઇમા હલ્દાર માર્ચુ અદુ માર્ચા લસણ ધના જેરુ મીઠુ ખંડ ઉમરી હલાઇ લો
- 7
નાના રિંગણ મા મસાલો ભારી સેકી લો
- 8
એક કaiાઈ માં તેલ મુકી રાઈ હિંગ નો વાઘર કરી ને બાફેલી તુવેર બારોકા સુરન શક્કરીયા એને તડેલા રિંગન વાઘરી લો.
- 9
મસાલો ઉમરી લો એના તેમા તુવેર પાપડી એની નાના ચડી ગયેલા રિંગન ઉમેરી હાલાય લો
- 10
બધુ બારાબાર મિક્સ ક્રિ અપર સેવા નાખી પીરસી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#Hathimasala શિયાળા માં લંચ માં ઊંધિયું કઢી ભાત રોટલી લાડુ હોય એટલે જમવામાં મજા પડી જાય Bhavna C. Desai -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગીઉંધીયુ આમ તો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ સુરતનું ઉંધીયું એ સૌથી વધારે પ્રખ્યાત છે. દરેક જણની ઉંધીયુ બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમકે માટલા ઊંધિયું , ઉબાડીયુ. કોઈ ઊંધિયા માં ખાલી સુરતી પાપડી અને બાકીના શાક જેમકે રતાળુ કાચા કેળા સૂરણ અને બટાકાને રીંગણ ઉમેરે છે. કેટલાક લોકો તેમાં તુવેરના દાણા અને વટાણા પણ નાખીને પણ ઉંધીયુ બનાવે છે.મેં પણ અહીંયા તુવેરના દાણા સાથે ઉંધિયું બનાવ્યું છે મને આશા છે કે તમને મારી રેસીપી ગમશે Komal Doshi -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8Week 8#ગુજજૂ ફેવરીટ#વિન્ટર સ્પેશીયલઊંધિયું વિન્ટર મા બનતી એક જણીતી વાનગી છે,વિન્ટર મા મળતા શાક,ભાજી અને કંદ મિક્સ કરી ને શાક ની રીતે બને છે, ગુજરાત મા એવુ કેહવાય છે કે ઊત્તાયણ ની ઉજજવની ઊંધિયું વગર અધૂરી છે.. Saroj Shah -
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#LSR શિયાળો સરુ થાય ને ગુજરાતી લોકો ને ત્યા ઉંધીયું તો ખાવા મલે જ...મેરેજ માં ઉંધીયું તો બને જ...આજે મેં પણ બનાવ્યું.. Harsha Gohil -
ઉંધીયુ (Undhiyu Recipe in Gujarati)
#Trending# Happy cooking😊#cookpadindia#cookpadgujrati Uttrayan specialઉત્તરાયણ આવે એટલે ઉંધીયુ બધા બહાર થી લાવે પણ ધરે ટેસ્ટી ઉંધીયુ બનાવી ખાવાની મજા ઓર છે. सोनल जयेश सुथार -
કાઠિયાવાડી ઉંધીયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
ઉંધીયું એક પ્રખ્યાત કાઠિયાવાડી શાક છે, તે તાજા શાકભાજી અને મુઠીયા થી બને છે. કાઠીયાવાડ મા તેહવારો દરમિયાન ખાસ બને છે, પછી દિવાળી હોય કે ઉત્તરાયણ કે પછી લગ્ન પ્રસંગ. ખાસ તો આ વાનગી શિયાળા માં બને છે, ઠંડી, તાજા શાકભાજી અને તીખું તમતમતું ઉંધીયું એ મજા જ અલગ છે. પરંપરાગત રીતે આ વાનગી માટીના વાસણમાં બને છે પણ શેહરો માં કૂકર મા બનાવાય છે.#KS#undhiyu #gujarati #gujarat #kathiyawad #kathiyawadu #winter #winterspecial #fresh #freshveggies #tasty #veggies #spices #spicy #tradition #pot #claypot #mudpot #dhokli #muthiya #fenugreek #papdi #india #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu Hency Nanda -
-
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
સુરતી ઊંધિયું (Surati Undhiyu Recipe In Gujarati)
સુરત નું જમણ. એમાં ખાસ સુરતી ઉંધીયું... 1 વાર જરૂર થી ટ્રાય કરજો. પરંપરાગત અને સૂરત નું જાણીતું, હેલ્થી શાકભાજી મસાલા થી ભરપૂર... Jigisha Choksi -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSઉધિયુ ગુજરાતી પ્રખયાત વાનગી છે વિવિધ શાક ભાજી અને કંદ ના ઉપયોગ કરી ને બનાવાય છે મેંશિયાળા મા લીલા શાક ભાજી ખુબ સારા પ્રમાણ મા મળે છે .માટે વિન્ટર મા ખાસ ઉતારણ મા બને છે. દરેક ગ્રામ મા કે ઘરો મા વઘારી ને ,બાફીને , શેકી ને ,માટલા મા જીદી જીદી રીત થી બને છે. મે તલ ના તેલ મા તળી ને ,વઘારી ને, બાફી ને બનાવયા છે. સાથે મેથી ના મુઠીયા પણ મિકસ કરયા છે. Saroj Shah -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8 શિયાળામાં મેનુ અચુક હોય જ. શાકભાજી નો કુંભમેળો સ્વાદિષ્ટ તેને કોઈ શણગાર ની જરૂર નથી પોતે જ કલર ફુલ શાક 😋 HEMA OZA -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14240963
ટિપ્પણીઓ