કોબી બટેટા નું શાક(Cabbage Potato Shak Recipe in Gujarati)

Falguni Nagadiya @cook_19663464
કોબી બટેટા નું શાક(Cabbage Potato Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ, બટેટા અને ટામેટાને ઝીણા સમારી લો. પછી તેને ધોઈ નાખો.
- 2
હવે કુકરમાં તેલ મૂકી હિંગ અને ટમેટૂ નાખી વઘાર કરો. પછી તેમાં કોબી અને બટેટા નાખી દો. પછી તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર અને મીઠું નાખી બરાબર મિક્સ કરો. પછી તેમાં પાણી નાખી ૨ સીટી કરી કુકર બંધ કરી લો.
- 3
એક સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો. તૈયાર છે કોબી બટેટા નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14257724








ટિપ્પણીઓ (5)