ચીઝ કોબીજ પરોઠા(Cheese Cabbage Parotha Recipe in Gujarati)

ચીઝ કોબીજ પરોઠા(Cheese Cabbage Parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ ને છીણી લો. હવે છીણેલી કોબી માં થોડું મીઠું ઉમેરીને થોડીવાર માટે રહેવા દો. ચીઝ છીણી લો અને મરચાં ઝીણાં કાપી લો.
- 2
હવે કોબીમાંથી પાણી નિતારી લો અને એમાં ચીઝ અને મરચા ઉમેરી મિક્સ કરો.
- 3
હવે એમાં લીલું લસણ, કોથમીર, મરી ઉમેરો અને બધું બરાબર મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો.
- 4
હવે પરોઠાનો લોટ બાંધવા માટે ઘઉંના લોટમાં મીઠું અને તેલ ઉમેરીને મસળી લો પછી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને રોટલી જેવો લોટ બાંધી લો. લોટને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે રહેવા દો. હવે લોટમાંથી લૂઓ લઇને મોટી રોટલી વણી લો.
- 5
પછી રોટલી ની એક સાઈડ પર બનાવેલું સ્ટફિંગ લગાવી દો અને બીજી સાઈડ ને ઉપર દબાવી દો અને કાંટા ચમચી ની મદદ થી કીનારી ને દબાવી દો.
- 6
હવે તમે ગરમ કરીને પરોઠાને બંને બાજુ તેલ લગાવીને શેકી લો.
- 7
પરોઠા શેકાઈ જાય પછી એને વચ્ચેથી કટ કરીને ટોમેટો કેચપ અને બટર સાથે સર્વ કરો કોબીજ ના પરાઠા બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ-પનીર પરોઠા(cheese paneer parotha recipe in gujarati)
બાળકો થી માંડી ને મોટા બધાને ભાવેને એવા ચીજપનીરપરાેઠાApeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
-
-
-
ચીઝ પરોઠા(cheese parotha recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 37...................... Mayuri Doshi -
-
-
કોબીજ ગાજરનો સંભારો (kobij gajar no sambharo recipe in Gujarati)
#GA4#Week14#cabbage (કોબી) Siddhi Karia -
-
-
-
ચીઝ પનીર પરોઠા (Cheese Paneer Paratha Recipe In Gujarati)
#RB8#Week8સ્ટફડ પરોઠા મારી ડોટર ,જે હવે સાસરે છે તેના ફેવરિટ છે. અને એમાં એના ફેવરિટ ચીઝ અને પનીરના...તો આ રેસિપી તેને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
More Recipes
ટિપ્પણીઓ (13)