કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#GA4
#week14
#cookpadindia
#cabbage
વેજ. ચાઈનીઝ પાસ્તા નાના થી લઇ મોટા વારંવાર માગશે.અત્યારે લીલી ડુંગળી લસણ અને બધા શાક મસ્ત આવે છે તો આ વેજ.ચાઈનીઝ પાસ્તા ખાતા રહી જાશો.

#GA4
#week14
#cookpadindia
#cabbage
વેજ. ચાઈનીઝ પાસ્તા નાના થી લઇ મોટા વારંવાર માગશે.અત્યારે લીલી ડુંગળી લસણ અને બધા શાક મસ્ત આવે છે તો આ વેજ.ચાઈનીઝ પાસ્તા ખાતા રહી જાશો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૦૦ ગ્રામ પાસ્તા
  • ૨૦૦ ગ્રામ કોબી
  • ૨-૩ નંગ લીલી ડુંગળી
  • ૨-૩ નંગ લીલું લસણ
  • ૧નંગ સૂકી ડુંગળી
  • ૧નંગ ગાજર
  • ૧નંગ કેપ્સીકમ
  • ૨નંગ ટામેટાં
  • ૪ચમચી તેલ
  • ૧પાઉચ સેઝવાંન ચટણી
  • ૩ચમચી સોયાસોસ
  • ૩ચમચી ટોમેટો સોસ
  • ૨ચમચી રેડ ચીલી સોસ
  • ૨પાઉચ પાસ્તા મસાલો
  • ૧/૨ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ૧/૨લીંબુ અથવા વિનેગર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પહોળા વાસણ મા ૩-૪ ગ્લાસ પાણી ગરમ મૂકો.તેમાં એક ચમચી તેલ અને જરા મીઠું નાખી ઉકળવા આવે એટલે પાસ્તા નાખી દો.

    વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ પાસ્તા ને ૫-૭ મિનિટ ચડવા દો. એકદમ ફૂલી જાય અને સોફ્ટ થઈ જાય એટલે કાણા વાળા વાસણ મા પાણી નીતરવા મૂકી દો.ઉપર ઠંડુ પાણી રેડી દો એટલે એકબીજા સાથે ચોંટે નહિ.

    વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બધા વેજિટેબલ કટ કરી લો.ત્યારબાદ એક મોટા તપેલા માં તેલ ગરમ મૂકો.તેલ થઈ જાય એટલે આદું મરચા ની પેસ્ટ અને બધા વેજ.એડ કરી દો.

    વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ બધા વેજ.ને ધીમી આંચ પર સાંતળી લૉ.ત્યારબાદ તેમાં બધા સોસ લીંબુ અને પાસ્તા નો મસાલો એડ કરી સરસ મિકસ કરી લો.અને તેમાં બાફેલા પાસ્તા એડ કરી સરસ હલાવી લો.

    વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ બધુ સરસ મિકસ થઈ જાય અને મસાલા સરસ ચડી જાય માટે ૨ મિનિટ હલાવતા રહો.આ રીતે સરસ ચટ પટા વેજ. ચાઇનીઝ પાસ્તા રેડી છે.આ ટેસ્ટી પાસ્તા બધા ખાતા રહી જાશે.

    વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર December 20, 2020 10:50
જામનગર

ટિપ્પણીઓ (8)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
January 22, 2021 18:24
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ચાઇનીઝ પાસ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  3.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  4. મેથી ની ભાજી નું બેસન
  5. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  1. લાલ મોગરી નું શાક (Mogri sabji recipe in Gujarati)
  2. ફ્લોતાસ
  3. કોબીજ નુ શાક (Cabbage Recipe In Gujarati)
  4. ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14265606
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close