કોબીજ મસાલા સલાડ(cabbage masala salad recipe in Gujarati)

Dhara Kiran Joshi @cook_16609692
કોબીજ મસાલા સલાડ(cabbage masala salad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ ને ધોઈ ને બારીક કાપી લો ત્યાર પછી કાકડી અને ટામેટાં ને તેમજ મરચા ને પણ મડીયમ સાઈઝ માં કાપી લો.
- 2
હવે એક બાઉલ માં કોબીજ, કાકડી, ટામેટાં અને સમારેલા લીલા મરચા નાખી બધુ બરાબર મિક્સ કરી તેમાં ફણગાવેલા મગ અને દાડમ ના દાણા નાખી તેમાં એક ચમચી આદું મરચા લસણ ની રેડ પેસ્ટ નાખી ચાટ મસાલો નાખી ને મિક્સ કરો અને ટેસ્ટ અનુસાર લીબું નાખી ને કેબીજ મસાલા સલાડ ને મિક્સ કરો
- 3
તો તૈયાર છે "કેબીજ મસાલા સલાડ"
ધનેશ્વરી કિરણકુમાર જોશી. - 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14270028














ટિપ્પણીઓ