કચરિયું (Kachariyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકો તલ લો તેને થોડા સેકી લો
- 2
ઠંડુ થઈ ગયા બાદ તેને એક મિક્સર જારમા એડ કરો પછી તેમાં ગોળ, નારીયેળ પાઉડર, કાજુ બદામ ની કતરણ એડ કરી મિક્સર માં ક્રશ કરી લો
- 3
ક્રશ થઈ ગયા બાદ તેમા ઘી એડ કરી ફરી ક્રશ કરી લો એટલે એકદમ લચકા જેવુ થઇ જશે
- 4
હવે સર્વિગ પ્લેટમાં કાઢી તલ અને બદામ થી ડેકોરેટ કરી સર્વ કરો તો તૈયાર છે કચરીયુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14274354










ટિપ્પણીઓ (7)