રીંગણ બટેટા નું શાક(Ringna Potato Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા અને બટેટા ને સમારી ધોઈ લો
- 2
કુકર માં તેલ મૂકી એમાં હિંગ નાખી સુધારેલું ટામેટું નાખી રીંગણા બટેટા સુધારેલા નાખી દો પછી ગોળ નાખી દો
- 3
હવે બધો મસાલો કરી તેમાં કોથમીર નાખી થોડું પાણી નાખી થોડીવાર સીજે એટલે પાણી નાખી કૂકર બંધ કરી સીટી વગાડી લો અને બાઉલ માં નાખી સર્વ કરો તો તૈયાર છે મસાલેદાર રીંગણા બટેટા નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14281335











ટિપ્પણીઓ