ઘઉંના લોટનો શીરો(Wheat shiro Recipe in Gujarati)

Reena patel @cook_26459419
#GA4#week15#jaggeri#આજે હું ઘઉં ના લોટ માથી બનતો ગોડ અને ઘઉંના લોટનો શીરો બનાવું છું જે ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી છે અને આ હું મારા દાદી પાસેથી શીખી છું
ઘઉંના લોટનો શીરો(Wheat shiro Recipe in Gujarati)
#GA4#week15#jaggeri#આજે હું ઘઉં ના લોટ માથી બનતો ગોડ અને ઘઉંના લોટનો શીરો બનાવું છું જે ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી છે અને આ હું મારા દાદી પાસેથી શીખી છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો અને તેમાં જાડો લોટ ઘઉંનો સાંતળો બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો
- 2
બીજી બાજુ એક ગ્લાસ પાણી ગરમ કરો તેમાં ગોળ ઉમેરો અને તેને ગરમ કરો
- 3
લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ વાળુ પાણી રેડો
- 4
ઉપરથી તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખીને ગાર્નિશિંગ કરો તો તૈયાર છે તેથી ઘઉં ના લોટ માથી બનતો ગોળનો શીરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14295918

ટિપ્પણીઓ (4)