વેજ મેયો સેન્ડવીચ(Veg Mayo Sandwich Recipe in Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

મારી પિ્ય

#GA4
#Week15

વેજ મેયો સેન્ડવીચ(Veg Mayo Sandwich Recipe in Gujarati)

મારી પિ્ય

#GA4
#Week15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

વીસ મિનિટ
૨ વ્યક્તિઓ
  1. ૧ વાટકીસમારેલી કોબીજ
  2. ૧ વાટકીસમારેલી કોથમીર
  3. ૧ વાટકીસમારેલી ગાજર
  4. ૧ વાટકી સમારેલી કેપ્સિકમ
  5. ૩ ચમચીવાયટ માયો
  6. ૧ ચમચીમરી પાઉડર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૩ લીલા મરચા
  9. સેન્ડવીચ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

વીસ મિનિટ
  1. 1

    બધી સામગ્રી ને સમારી લો

  2. 2

    મિક્સ કરો

  3. 3

    મિક્સ કરી ને તૈયાર છે

  4. 4

    બ્રેડ લો, તેની પર ચટણી બટર લગાડી લેવા

  5. 5

    પછી સ્ટફ ભરો

  6. 6

    ગી્લર પેન માં બટર નાખી સેકવુ

  7. 7

    તૈયાર છે ગી્લ બ્રેડ

  8. 8

    વેજ માયો ગિ્લ સેન્ડવીચ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes