બરફી(Barfi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પહેલાં આપણે એક કડાઈમાં ઘી ગરમ કરી ચણા નો લોટ શેકી લઈશું
- 2
લોટ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી સેકવો પછી રવાના ને એડ કરી શ 3 મીનીટ હલાવીશુ
- 3
પછી તેમા ગોળ એડ કરી 2 મીનીટ હલાવીશુ ગેસ બંધ કરી ને હલાવીશુ અને ડ્રાયફ્રુટ અને ઈલાયચી એડ કરી શુ
- 4
એક વાસણમાં ઘી લગાવી પાથરી દો ને થોડું થડુ થાય પછી તેના પીસ પાડી લો આમ આપણી બે શન બરફી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14306099















ટિપ્પણીઓ (10)