સ્મૂધી (Smoothie Recipe in Gujarati)

Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597

#GA4
#Week15
#Strawberry Blue Berries Smoothie

સ્મૂધી (Smoothie Recipe in Gujarati)

#GA4
#Week15
#Strawberry Blue Berries Smoothie

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
2 વ્યક્તિ
  1. ૧ કપસ્ટ્રોબેરી ટુકડાઓ
  2. ૧ કપવાદળી બેરી
  3. ૧ કપદહીં
  4. ૧/૪ કપદૂધ
  5. ૧.૫ ચમચી તુખરિયા
  6. ૧ ચમચીમધ
  7. ૫-૬આઇસ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પ્રથમ સ્ટ્રોબેરી અને બ્લૂ બેરી ને એક કપ કાધો, તુખ્મરિયા પાલાડેલા

  2. 2

    પછી દહીં અને દૂધ ને એક કપ મા કાધો

  3. 3

    ત્યારબાદ ગ્રાઇન્ડર કપ મા સ્ટ્રોબેરી અને બ્લૂ બેરી ઉમેરો

  4. 4

    ત્યારબાદ દહીં અને દૂધ ઉમેરો. અને પછી દોઢ ચમચી તુખરિયા, ૫ થી ૬ આઇસ ક્યુબ ઉમેરો.

  5. 5

    અને છેલ્લે 1 ચમચી મધ ઉમેરો, પીસી લો.

  6. 6

    અને પછી ચકાસો., તે યોગ્ય પીસયુ ગેયુ છે.

  7. 7

    અને પછી ગ્લાસમાં સર્વ કરવા તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597
પર

Similar Recipes