શિરો (Shiro Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ મૂકી દો.અને એક પેન માં ઘી નાખી લોટ સેકી લો.
- 2
લોટ નો કલર ડાર્ક થાય ત્યાં સુધી સેકો.એમાં ધીમે ધીમે પાણી એડ કરો.
- 3
અને ખાંડ નાખી એકદમ હલાવી લો.
- 4
તૈયાર છે ગરમ ગરમ શીરો.બદામ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
શિરો(Shiro Recipe in Gujarati)
#GA4#Week15તમે સૌ ગોળ નાં ફાયદા તો જાણો જ છો ખાંડ કરતા ગોળ શરીર માટે ફાયદાકારક છે આજે હુ તમારી સમક્ષ ગોળ નો શિરો લઇ ને આવી છુ Hemali Rindani -
-
-
-
શિરો (Shiro Recipe in Gujarati)
#Week15#GA4#Rajgaraમે ગોલ્ડન એપરન માટે બનાવ્યો છે રાજગરાનો શીરો આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
-
-
-
-
-
રાગીનો શિરો (ragi shiro recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ13#વીકમિલ2 રાગી નો શિરો નાના બાળકો માટે ખુબજ હેલ્થી છે. રાગી માં ભરપૂર માત્રા માં કેલ્શ્યિમ રહેલું છે. જે ઘઉં કરતા 300 ગણું વધારે છે. Nilam Chotaliya -
-
-
-
-
-
રાજગરા નો શીરો (rajgara no shiro recipe in gujarati)
#GA4#WEEK15#Rajgaro#rajgara no shiro Heejal Pandya -
શિરો (Shiro recipe in Gujarati)
પરસોતમ મહિનો ચાલુ છે. અને એમાં પણ આજે વ્યતી પાત અને પૂનમ બંને સાથે છે...તો મે સત્યનારાયણ ની કથા કરી છે... મે અહી રાજગરો અને શિગોડા નો લોટ લય અને સિરો બનાવ્યો છે...જે ઉપવાસ માં લય શકાય... Tejal Rathod Vaja -
રાજગરા નો શીરો( Rajgira Shiro recipe in Gujarati
#GA4#week15#રાજગરોઆ શીરો ઉપવાસ ખાઈ શકાય છે. અને એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે. Reshma Tailor -
રાજગરા નો ડ્રાયફુટ શિરો(Dryfruit Shiro Recipe in Gujarati)
શિયાળા માં ઘી અને ડ્રાયફૂટ હેલ્થી કહેવાય. ડ્રાયફૂટ સ્વાસ્થ્ય માટે ખુબ સારા.#SS Richa Shahpatel -
-
-
-
-
શીરો(Shiro Recipe in Gujarati)
#GA4 #Week15રાજગરો એ ઉપવાસમાં ખવાતી વસ્તુમાંની એક છે.એકાદશી ના ઉપવાસ માટે મેં રાજગરાનો શીરો બનાવ્યો હતો.જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. Payal Prit Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14306000
ટિપ્પણીઓ (2)