સ્ટ્રોબેરી ચોકલેટ બાઉલ (Strawberry Chocolate Bowl Recipe In Gujarati)

Ilaba Parmar @cook_25929552
સ્ટ્રોબેરી ચોકલેટ બાઉલ (Strawberry Chocolate Bowl Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પીનાટા મોલ્ડ મા વ્હાઇટ ચોકલેટ મેલ્ટ કરીને આઇસબ્લ્યુ કલર એડ કરેલી ચોકલેટ નાખી ને ફ્રીજ માં 20 મીનીટ સેટ થવા મુકો.
- 2
ડાર્ક ચોકલેટ મેલટ કરી લો સ્ટ્રોબેરી મા ટૂથપીક ભરાવી ચોકલેટ મા ડીપ કરો ને બટર પેપર પર રાખી ને ફીજ મા સેટ થવા મુકી દો.
- 3
પીનાટા મોલ્ડ માથી ચોકલેટ અનમોલડ કરો.
- 4
સ્ટ્રોબેરી માથી ટૂટપીક કાઢી લો.
- 5
ચોકલેટ બાઉલમાં ચોકલેટ સ્ટ્રોબેરી ગોઠવો. કલર ચોકલેટ થી ગારનીશિંગ કરી સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14306765








ટિપ્પણીઓ