હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)

Pratiksha Varia
Pratiksha Varia @cook_27799139

હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
એક વ્યક્તિ
  1. 15-20 પાનફુદીનાના પાન
  2. 1 ટુકડોઆદુનો નાનો
  3. 1/4 ચમચી મરી નો ભૂકો
  4. 1/4 ચમચી સંચળ પાઉડર
  5. 1/4 ચમચી હિંગ
  6. 1/4 ચમચી મેથીના દાણા
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1/2 નંગલીંબુ
  9. ૨ કપપાણી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફુદીનાના પાન ધોઈ લેવા

  2. 2

    ત્યારબાદ પાણી ગરમ મૂકી તેમાં ફુદીનો અને આ બધા મસાલા ઉકાળવા મૂકી દેવા

  3. 3

    દસ મિનિટ માટે આ પાણી ઉકાળવા અને છેલ્લે ગેસ બંધ કરી લીંબુ નીચોવી દેવું. અને તમારી હર્બલ ટી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pratiksha Varia
Pratiksha Varia @cook_27799139
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes