ગોળ વારી ભાખરી(Jaggery Bhakhari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નો જાડો લોટ લો તેમાં ઝીણો લોટ ઉમેરો પછી ગોળને ઝીણો સુધારીને એક બાઉલમાં પલાળી દો
- 2
ત્યારબાદ લોટમાં મીઠું અને તેલનું અથવા ઘી નું મોણ ઉમેરો ગોળ ઓગળી ગયો હોય તે પાણી વડે લોટ બાંધી લો લોટ કઠણ બાંધવો જેથી ભાખરી સરસ થાય
- 3
લોટ બંધાઈ ગયા પછી એને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપો ત્યારબાદ લોટ માંથી ગોયણુ વારિ લો તેની ભાખરી વણી લો
- 4
લોટ કઠણ હોવાથી ફાટી કિનારી ફાટી જશે તેથી ઢાંકણના મદદથી ગોળ કરી લો
- 5
ત્યારબાદ ચાકાથી વચ્ચે વચ્ચે કાપા પાડી લો જેથી ભાખરી ઉપસે નહીં હવે એક લોઢી ઉપર તેને ઘી વડે શેકી લો અથવા સીધી ગેસ ની ફ્લેમ પર પણ શેકી શકાય છે
- 6
તો તૈયાર છે ગોળ વાળી ભાખરી એકદમ ટેસ્ટી બને છે ચાર દિવસ માટે સ્ટોર કરી શકાય છે એકવાર જરૂર ટ્રાય કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ વાળી ભાખરી(Jaggery Bhakhari Recipe In Gujarati)
#GA4#Week25#rotiગોળ એટલે આપણી રોજિંદા ની ખાણીપીણીનો. ,જિંદગીનો એક અભિન્ન અંગ અને સૌથી પૌષ્ટિક વસ્તુ. ઘણી વાનગીઓમાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ થાય છે. ગોળ માં ઘણા ગુણ રહેલા હોય છે જે હાડકાંની મજબુતી થી માંડીને શક્તિ પૂરી પાડવા થી માંડીને બધા જ માટે વપરાય છે. આજે મેં એકદમ ટ્રેડિશનલ વાનગી બનાવી છે અને ગોળની ભાખરી જે નાસ્તામાં અથવા તો સ્વીટ ડીશ માં મારા ધર માં ખવાય છે.. એકદમ પોસ્ટીક વસ્તુ છે જે નાનાથી માંડીને મોટા સુધીના બધાંને જ ભાવે છે Shital Desai -
ઘી ગોળ અને ભાખરી
#30mins#CJM ગોળ - ઘી અને ભાખરી બહુજ હેલ્થી કોમ્બિનેશન છે અને નાના મોટા બધા ને ભાવે છે.ગમે તે ઉમર ના લોકો ને આ ભોજન ખાઈ ને સંતોષ થાય છે.ગોળ-ઘી અને ભાખરી ગમે ત્યારે ખાઈ શકાય છે.બ્રેકફાસ્ટ , લંચ કે ડિનર કે પછી સાંજ ની નાની ભુખ ને તૃપ્ત કરે છે.Cooksnap@cook_24736662 Bina Samir Telivala -
-
મસાલા ભાખરી (Masala Bhakhari Recipe In Gujarati)
#GA4#Week4ફ્રેન્ડસ, ગુજરાતી ઘરોમાં જનરલી સવારે નાસ્તામાં ભાખરી, પરોઠા, થેપલાં હોય છે . આજે મેં અહીં ગરમાગરમ ચા ,કોફી કે દુધ સાથે પીરસી શકાય તેવી મસાલા ભાખરી ની રેસિપી શેર કરી છે. asharamparia -
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhari recipe in Gujarati)
#રોટીસ #રોટલીબિસ્કિટ ભાખરી એ ગુજરાતની સ્પેશિયલ ભાખરી છે જેમાં ભાખરીને શેકીને કડક બનાવવામાં આવે છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ પ્રકારની ભાખરી ખૂબ વપરાય છે. બિસ્કિટ ભાખરી ને તમે લંચ, રાતનું વાળું કે નાસ્તામાં ગમે તે રીતે ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
બટર મસાલા ભાખરી(butter masala bhakhri recipe in gujarati)
#AP સૌ પ્રથમ બંને લોટ ભેગા કરી તેમાં મોણ નાખી આને ગરમ પાણીથી લોટ બાંધવો. ત્યારબાદ લસણ ખાંડી તેમાં મરચું ધાણાજીરું મીઠું અને કોથમરી નાખીને ચટણી બનાવી, ચટણીને સુખી જ રાખવી. હવે ભાખરી ને થોડી વણી તેમાં ચટણીને પુરણ ની જેમ ભરવી. ત્યારબાદ ભાખરી વણી અને તેમાં વેલણથી ખાડા પાડવા. હવે ભાખરીને બટરમાં શેકવી. Jagruti Kotak -
-
ભાખરી ના મોદક (Bhakhari na Modak Recipe In Gujarati)
#GC ગણેશજી માટે જ્યારે પણ મોદક બનાવવાનું થાય તો સૌથી પહેલા આપણા ટ્રેડિશનલ સ્ટાઇલમાં મોદક યાદ આવે જેમ કે ઘઉંના લોટના મોદક, લીલા નાળિયેર ના મોદક, બુંદીના મોદક, બેસનના મોદક તો આજે મેં ભાખરી માથી ગણેશજી માટે મોદક બનાવેલ છે . !!! ગણપતિ બાપા મોરિયા 🙏!!! Bansi Kotecha -
-
-
જેગરી ફૂકિસ (Jaggery Cookies Recipe In Gujarati)
કૂકીસ અલગ અલગ રીતે બનાવી શકાય છે. મેં અહીં ઘઉંના લોટ અને ગોળ ના ઉપયોગ થી હેલ્થી કૂકીસ બનાવ્યા છે. Jyoti Joshi -
-
-
-
-
અજમા ભાખરી (Ajma bhakhri recipe in Gujarati)
#રોટીસસવારે નાસ્તા માં ક્રિસપી અજમા ભાખરી... લોકડાઉન મા બાળકો બિસ્કિટ પણ ભૂલી જાય.. એવો આ ભાખરી નો સ્વાદ.. Kshama Himesh Upadhyay -
ગોળ નો શિરો
ગોળ નો શિરો એ પરંપરાગત રેસીપી છે.પૌષ્ટિક હોવાથી સુવાવડી સ્ત્રીઓ ને આ શિરો આપવા માં આવે છે. ઘી, ગોળ અને લોટ ના મિશ્રણ થી બનતો આ શિરો સ્વાદ માં તો સરસ છે જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ.#GA4#Week15 Jyoti Joshi -
-
-
-
ગોળ વાળો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
જાડા લોટ નો ગરમ ગરમ શીરો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.તો મેં આજે શીરો બનાવ્યો. Sonal Modha -
-
વ્હીટ ફ્લોર ગોળ પેનકેક (Wheat Flour Jaggery Pancake Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery Pallavi Gilitwala Dalwala -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14309022
ટિપ્પણીઓ (12)