ગોળ પાપડી(Gol papadi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ લો અને ધીમી આંચ પર ઘી નાખો પછી એક small થાળી મા ઘી એડ કરો
- 2
ઘી ગરમ તાઈ પછી લોટ ઉમેરો અને ૫ ૧૦ મિનિટ સુધી હલાળવાનું, લોટ પિંકિશ તાઈ ત્યાં સુધી
- 3
પછી ગોળ ઉમેરો અને 3 મિનિટ માટે હલાવો, પછી મિશ્રણને પ્લેટમાં રેડવું અને 15 મિનિટ માટે સેટ કરો
- 4
અને ટુકડાઓ કાપો
- 5
અહીં અંતિમ દેખાવ છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14306816



















ટિપ્પણીઓ