શક્કરપારા(Sakkarpara Recipe in Gujarati)

Kala Ramoliya @kala_16
શક્કરપારા(Sakkarpara Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી મા થોડું પાણી નાખી ગોળ ઓગળી લેવો.
- 2
હવે એક બાઉલમાં મેંદો લઈ લો. ગોળ વાળું પાણી અને તેલ નાખો.પછી તેમાં પાણી ઉમેરી કડક લોટ બાંધી લેવો
- 3
હવે તેમાંથી એકલું અને રોટલી જેવું ગણી લેવું ત્યારબાદ તેના સકરપારા કટ કરી લેવા.
- 4
તેલ ગરમ મૂકી તેમાં આ શક્કરપારા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવા. તૈયાર છે યમ્મી શક્કરપારા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14307075












ટિપ્પણીઓ (3)