મસાલા બિરીયાની(Masala Biryani Recipe in Gujarati)

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
મસાલા બિરીયાની(Masala Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાત રાંધી લો
- 2
ત્યારબાદ ડુંગળી અને બટેટા ને ઝીણા સમારી લો
- 3
ત્યારબાદ એક કઢાઈ માંં તેલ મુકો તેેલ ગરમ થાય એટલે જીરૂ અને હીંગ નો વઘારા કરો ત્યારબાદ તેેમાં બટેટા નાખી બે મીનિટ સુધી ચડવા દો
- 4
ત્યારબાદ તેમાં ડુંગળી નાંખો ને થોડીવાર સાતળો બટેટા & ડુંગળી ચડી જાય એટલે તેમા ભાત નાખો
- 5
પછી તેમા મેગી મસાલો,મરચુ પાઉડર સ્વાદઅનુસાર મીઠું,ખાંડ અને લીંબુ નાખી & ટમેટો કેચપ નાખો
- 6
અને ચમચા વડે હલાવી બે મીનિટ ધીમા તાપે ગેસ પર ચડવા દો
- 7
ત્યારબાદ તેને એક પ્લેટ માં સર્વ કરો અને ઉપર થી ચીઝ ખમણી ને નાખો
- 8
તૈયાર છે ચીઝ મેગી મસાલા બિરીયાની
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- લીલા વટાણાના સ્ટફડ પરાઠા (Lila Vatana Stuffed Paratha Recipe in Gujarati)
- વડોદરા સ્ટાઇલ મટકા બિરયાની(Vadodara Style MatkaBiryani Recipe In Gujarati) (Jain)
- લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
- સુરતી પોંક વડા (Surti ponk vada recipe in gujarati)
- પેરી પેરી ગાર્લિક બ્રેડ (Peri peri garlic bread recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14313589
























ટિપ્પણીઓ (2)