પેરી પેરી સેન્ડવિચ(Peri Peri Sandwich Recipe in Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વિંગ્સ
  1. ૨૦૦ બટેટા
  2. ૧ કપબાફેલા વટાણા
  3. નાની લીલી ડુંગળી
  4. કળી લીલું લસણ
  5. ૧/૨ ચમચીમરચું પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર પાઉડર
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચીપેરી પેરી મસાલો
  9. ૪ ચમચીતેલ
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    બાફેલા બટેટા બાફેલા વટાણા લો

  2. 2

    બાફેલા બટેટા નો માવો કરવો અને તેમાં બાફેલા વટાણા ઉમેરી દો

  3. 3

    બટેટા ના માવા મા બાફેલા વટાણા ઉમેરી દો અને પછી એક પેનમાં તેલ ગરમ તેમાં લીલી ડુંગળી લીલું લસણ વઘારો

  4. 4

    મીઠું,પેરી પેરી મસાલો ઉમેરો

  5. 5

    છેલ્લે ગરમ મસાલા પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી તે મસાલા ને ઠંડો થવા દો

  6. 6

    એક બ્રેડ પર મસાલો લગાવી બીજી બ્રેડ તેના પર ઢાંકી દો આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરો

  7. 7

    સેન્ડવિચ ને ટોસ્ટર માં બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો.

  8. 8

    આ ટોસ્ટ સેન્ડવિચ ને ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes