પાલક સૂપ (spinach soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાંદા અને ટામેટા ની ગ્રેવી કરી લો..
- 2
પાલક ને સમારી.. ધોઈ ને એની ગ્રેવી કરી લો..
- 3
એક કડાઈ લો.. એમાં તેલ અને બટર મૂકો.. તજ, લવિંગ, તમાલ પત્ર મૂકી વઘાર કરો..
- 4
કાંદા - ટામેટા ની ગ્રેવી ઉમેરી હલાવી બે મિનિટ થવા દો..પાલક ની ગ્રેવી નાખી એમાં જરૂર મુજબ પાણી એડ કરી મીઠું અને મરી પાઉડર ઉમેરી 5 મિનિટ ઉકળવા લો..
- 5
તૈયાર છે ગરમા ગરમ પાલક સૂપ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14318135















ટિપ્પણીઓ (4)