ટોમેટો બિરયાની(Tomato Biryani Recipe in Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. 1 ટેબલ સ્પૂનઘી
  2. 1 નંગતજ
  3. 5 નંગલવિંગ
  4. 2 નંગઇલાયચી
  5. 1 ટેબલ સ્પૂનજીરું
  6. 1/2 ટેબલ સ્પૂનવરિયાળી
  7. 1/2 કપસમારેલી ડુંગળી
  8. 1 ટેબલસ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  9. 1 નંગસમારેલાં મરચાં
  10. 1 કપટોમેટો પલ્પ
  11. 1/4 ટેબલ સ્પૂનહળદર
  12. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  13. 1 ટેબલ સ્પૂનબિરયાની મસાલો
  14. સ્વાદ અનુસારમીઠું
  15. 1/2 કપસમારેલા ગાજર
  16. 2 ટેબલ સ્પૂનવટાણા
  17. 2 ટેબલ સ્પૂનસમારેલ ફુદીનો
  18. 1 ટેબલ સ્પૂનકોથમીર
  19. 1 કપપાણી
  20. 1 કપપલાળેલા ચોખા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકરમાં ઘી લઈ તેમાં તજ લવિંગ ઇલાયચી જીરું વરિયાળી અને ડુંગળી આદુ-લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો

  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલા મરચાં ટોમેટો પલ્પ હળદર લાલ મરચું પાઉડર બિરયાની મસાલો અને મીઠું ઉમેરી સાંતળી લો. હવે તેમાં ગાજર વટાણા ફુદીનો કોથમીર અને પાણી ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં પલાળેલા ચોખા ઉમેરી ચડવા દો. તૈયાર છે ટોમેટો બિરયાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

Similar Recipes