કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati)

Ila Pithadia
Ila Pithadia @cook_21827352

#GA4#week16

#GA4#week16

વધુ વાંચો

જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati)

Ila Pithadia
Ila Pithadia @cook_21827352

#GA4#week16

#GA4#week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1બાઉલ જુવારનો લોટ
  • અડધો બાઉલઝીણા સમારેલા ટામેટા
  • ૧સમારેલું કેપ્સીકમ
  • અડધો બાઉલ બોઈલ મકાઈ
  • બેથી ત્રણ ચમચી પીઝા સોસ
  • બેથી ત્રણ ચમચી ટોમેટો સોસ
  • છથી સાત પનીર ક્યૂબ
  • 1ચીઝ ક્યુબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધું જ સમારીને એક પ્લેટમાં રેડી કરી લો. ત્યાર બાદ એક પેનમાં જુવારનો લોટ લો. ત્યારબાદ ગેસ પર એક બાઉલમાં મીઠું અને પાણી મિક્સ કરી ગરમ થવા મૂકો.

    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ આ ગરમ મીઠાવાળા પાણીથી જુવારનો બહુ કઠણ પણ નહી અને બહુ ઢીલો પણ નહીં તેવો લોટ બાંધો. લોટ બાંધી તેનો ગોળ લુવોતૈયાર કરો.

    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેને ગોળ શેપમાં વણી પીઝા માટેનો બેઇઝરેડી કરો. ત્યારબાદ ગેસ પર એક પેન ગરમ થવા મૂકો. ત્યારબાદ આ વનેલા બેઇઝને તેના પર મૂકી મીડીયઆચ પર શેકો. એક્સાઇડ શેકાઈ જાય એટલે તેને ફેરવી ને શેકો.

    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેના પર પીઝા સોસ અને ટોમેટો સોસ લગાવો. પછી તેના પર ટામેટાં, કેપ્સીકમ, પનીર અનેમકાઈ એડ કરો. ત્યારબાદ તેના પર ચીઝ ખમણી લો.

    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ પેન પર ઢાંકણું ઢાંકી ચીઝને મેલ્ટ થવા દો. તો તૈયાર છે જુવાર પીઝા.

    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સર્વિંગ પ્લેટ મા લઈ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ થી ડેકોરેટ કરી સર્વ કરો.

    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    જુવાર પીઝા (jowar pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ila Pithadia
Ila Pithadia @cook_21827352
પર December 30, 2020 08:49

ટિપ્પણીઓ (16)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 04, 2021 19:10
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જુવાર પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કપુરીયા (Kapureeya Recipe in Gujarati)
  2. પેરી પેરી સૉસ (Peri Peri Sauce Recipe In Gujarati)
  3. પેરી પેરી મસાલા પાઉં (Peri Peri Masala Pau Recipe In Gujarati)
  4. જુવાર પરાઠા(Jowar Paratha Recipe in Gujarati)
  5. પેરી પેરી પનીર ટીક્કાં પાસ્તા.(peri peri tikka pasta Recipe in Gujarati)
  1. કેરોટ બિરયાની (Carrot Biryani Recipe in Gujarati)
  2. પાલક નું સૂપ(Spinach Soup Recipe in Gujarati)
  3. બિરયાની(Biryani Recipe in Gujarati)
  4. જુવાર પરાઠા(Jowar Paratha Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14324677
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close