રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધું જ સમારીને એક પ્લેટમાં રેડી કરી લો. ત્યાર બાદ એક પેનમાં જુવારનો લોટ લો. ત્યારબાદ ગેસ પર એક બાઉલમાં મીઠું અને પાણી મિક્સ કરી ગરમ થવા મૂકો.
- 2
ત્યારબાદ આ ગરમ મીઠાવાળા પાણીથી જુવારનો બહુ કઠણ પણ નહી અને બહુ ઢીલો પણ નહીં તેવો લોટ બાંધો. લોટ બાંધી તેનો ગોળ લુવોતૈયાર કરો.
- 3
ત્યારબાદ તેને ગોળ શેપમાં વણી પીઝા માટેનો બેઇઝરેડી કરો. ત્યારબાદ ગેસ પર એક પેન ગરમ થવા મૂકો. ત્યારબાદ આ વનેલા બેઇઝને તેના પર મૂકી મીડીયઆચ પર શેકો. એક્સાઇડ શેકાઈ જાય એટલે તેને ફેરવી ને શેકો.
- 4
ત્યારબાદ તેના પર પીઝા સોસ અને ટોમેટો સોસ લગાવો. પછી તેના પર ટામેટાં, કેપ્સીકમ, પનીર અનેમકાઈ એડ કરો. ત્યારબાદ તેના પર ચીઝ ખમણી લો.
- 5
ત્યારબાદ પેન પર ઢાંકણું ઢાંકી ચીઝને મેલ્ટ થવા દો. તો તૈયાર છે જુવાર પીઝા.
- 6
સર્વિંગ પ્લેટ મા લઈ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ થી ડેકોરેટ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પીઝા(Pizza Recipe in Gujarati)
#GA4 #Week10ચીઝ સ્પેશ્યલનાના મોટા બધાં ને ભાવે તેવી વસ્તુ છે ચીઝ. આજકાલ બાળકો ને પૂછવામાં આવે કે શું ખાવું છે પહેલી પસંદ પીઝા,પાસ્તા,નુડલ્સ જ હોય. અહી ઘઉંના લોટના બનેલા પીઝા બેઈઝ નો ઉપયોગ કરી ચીઝ વેજ પીઝા બનાવીશું. Chhatbarshweta -
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
મલ્ટીગ્રેઇન વેજીટેબલ ભાખરી પીઝા (Multigrain Vegetable Bhakhri Pizza Recipe In Gujarati)
#ChooseToCookમારી દીકરીને મલ્ટીગ્રેન વેજીટેબલ ભાખરી પીઝા ખૂબ ભાવે છે એટલે અમે વારંવાર આ પીઝા બનાવીએ છીએ. આ પીઝા હેલ્ધી અને પૌષ્ટિક પણ છે Devyani Baxi -
-
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
-
પીઝા (Pizza Recipe in Gujarati)
આ આ વખતે બનાવવા માટે મને મારા દીકરો દર્શ પ્રેરિત કરે છે કારણકે તમે બહાર ના પીઝા કરતા ઘરના વધુ સ્વાદિષ્ટ લાગે છે એટલે વારંવાર બનાવું છુંBhoomi Harshal Joshi
-
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week26 પીઝા નું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પીઝા મેં અપમના મોલ્ડમાં બ્રેડ મૂકી ને બનાવ્યા છે સ્ટફિંગ માં પીઝાનો જ ભર્યું છે એટલે બાળકોને ખૂબ જ આવશે . બ્રેડ પીઝા કંપ સાઈઝ નાની હોવાથી નાના બાળકો માટે one bite પીઝા બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ (16)