સબવે સેન્ડવીચ(subway sandwich Recipe in Gujarati)

poonam sonii @cook_26587266
સબવે સેન્ડવીચ(subway sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટુ,ગાજર,1 કાકડી,1 ટામેટું,વટાણા સુધારી બધુ મીક્સ કરો તેમા ઓલીવ ઓઈલ,મીઠુ,મરી,મધ,3ચમચી વ્હાઇટ માયો મીક્સ કરી સેલેડ તૈયાર કરો
- 2
બનને બે ભાગમા કટ કરો પછી વચ્ચેથી કટ કરો 2 ચીઝ સ્લાઇઝમુકી બધુ સેલેડ ગોઠવો,ઉપર ઓરેગાનો મીક્સ છાંટો
- 3
એક બાજુ એલેપીનોઝ, ઓલીવ્ઝ અને રશીયન સેલેડ મૂકો પછી બધા માયોઝ અને સોસીસ નાખો
- 4
બન ફોલ્ડ કરી બટર પેપર મા અડધુ કવર કરી 30 સેકેન્ડ્સ ઓવનમા ગરમ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14328308











ટિપ્પણીઓ (6)