જુવાર ની ભાખરી (Jowar Bhakhri Recipe in Gujarati)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517

આ ભાખરી અમારા ઘર માં ખાસ કરીને શિયાળા માં ખાસ ખાવા નું પસંદ કરવામાં આવે છે... જુવાર નાં ઘણાં બધાં ફાયદા ઓ છે તો ખોરાક માં સમાવેશ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહે છે...
#GA4
#week16

જુવાર ની ભાખરી (Jowar Bhakhri Recipe in Gujarati)

આ ભાખરી અમારા ઘર માં ખાસ કરીને શિયાળા માં ખાસ ખાવા નું પસંદ કરવામાં આવે છે... જુવાર નાં ઘણાં બધાં ફાયદા ઓ છે તો ખોરાક માં સમાવેશ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહે છે...
#GA4
#week16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪-૫ લોકો માટે
  1. બાઉલ જુવાર નો લોટ
  2. ૧/૨બાઉલ ઘઉં નો લોટ
  3. ૧ નાની કટોરીબાજરી નો લોટ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. તેલ
  6. ૧ નાની ચમચીહળદર
  7. ૧ નાની ચમચીઅજમો
  8. ૧ નાની ચમચીહિંગ
  9. ૨-૩ ચમચી સમારેલ કોથમીર
  10. માખણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધાં લોટ ને એક કથરોટ માં લઇ મિક્સ કરો અને તેમાં હિંગ, મીઠું, અજમો અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો... હવે તેમાં તેલ (મોણ માટે) ઉ મેરી બરાબર મિકસ કરો અને થોડું થોડું પાણી નાખી ને ભાખરી નો લોટ બાંધી લો.

  2. 2
  3. 3

    આ લોટ ને ઢાંકી ને ૧૦ મીનીટ સુધી રાખો અને પછી તેમાં થી ભાખરી વણી ને તવી પર ધીમાં તાપે માખણ મૂકી ને બંને બાજુ બરાબર શેકો.

  4. 4

    આ રીતે ભાખરી બની ગયા પછી મેં તેને કોબીજ બટેકા નાં શાક, મસાલા ખીચડી, પાલક નું સૂપ અને દહીં સાથે સર્વ કરી છે.... તો તમે પણ આ રીતે બનાવી ને મોજ માણો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvee Sodha
Urvee Sodha @cook_27647517
પર

Similar Recipes