કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#GA4
#WeeK16
#spinach- soup

#GA4
#WeeK16
#spinach- soup

વધુ વાંચો

ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#GA4
#WeeK16
#spinach- soup

#GA4
#WeeK16
#spinach- soup

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મિનીટ
2 લોકો માટે
  • 1/2જૂડી પાલક
  • પાલક બાફવા માટે..
  • 1મોટો ગ્લાસ પાણી
  • ચપટીમીઠું
  • 1 ચમચીખાંડ
  • વઘાર માટે...
  • 1 ચમચીઘી
  • 1 ચમચીજીરું
  • 1 નાની વાટકીલીલું લસણ ઝીણું સમારેલું
  • 1 વાટકીલીલી ડુંગળી ઝીણી સમારેલી
  • ફરી વઘાર માટે.
  • 1 ચમચીઘી
  • 2 ચમચીલીલું લસણ અને લીલી ડુંગળી
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીખાંડ
  • 2 ચમચીક્રીમ અંદર નાખવા માટે
  • 1 ચમચીક્રીમ ગાર્નિશીંગ માટે..
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને ધોઈ લો.પછી એક તપેલા મા પાણી ગરમ મૂકી તેમાં મીઠું અને ખાંડ નાખી પાલક બાફવા મુકો. પાલક 3-4 મિનિટ બફાવી.

    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલક બફાઈ ગયા બાદ તેને એક કાણાં વાળા વાસણ માં કાઢી તેની ઉપર ઠંડુ પાણી રેડવું.

    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન માં ઘી ગરમ મુકો.ઘી ગરમ થાય પછી તેમાં જીરું નાખી વઘાર કરો. પછી તેમાં લીલું લસણ અને લીલી ડુંગળી નાખી 1 મિનિટ સાંતળો.

    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં બાફેલી પાલક નાખી 1 મિનિટ સાંતળવું.પછી તેને ઠંડુ થવા દો.

    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઠંડુ થયા બાદ તેને મિક્સર જાર મા લઈ થોડું પાણી નાખી તેની પેસ્ટ બનાવવી.(તમે ચાહો તો તેને ગાળી લેવી.પણ હું ગાળતી નથી)

    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ફરી વઘાર કરવા માટે એક પેન માં ઘી ગરમ કરી તેમાં લીલું લસણ અને ડુંગળી નાખી પાલક ની પેસ્ટ નાખવી.પછી તેમાં મીઠું,મરી પાઉડર અને ખાંડ નાખી જરૂર મુજબ પાણી નાખી 2-3 મિનિટ ઉકાળવું.

    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં 2 ચમચી ક્રીમ નાખી મિક્સ કરી સર્વ કરવું

    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે આપણું ટેસ્ટી અને યમ્મી ક્રીમી પાલક સૂપ...

    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ક્રીમી પાલક સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર January 02, 2021 06:48

ટિપ્પણીઓ (6)

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68
January 03, 2021 04:55
Healthy 🤟
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ક્રીમ પાલક Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
  2. જુવારના લોટ ની ચકરી (Jowar Chakari Recipe In Gujarati)
  3. સોજી આલુ પૂરી (Suji Aloo Puri Recipe In Gujarati)
  4. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  5. ત્રિપલ લેયર સેન્ડવિચ(Triple Layer Sandwich Recipe In Gujarati)
  1. સોજી આલુ પૂરી (Suji Aloo Puri Recipe In Gujarati)
  2. સ્પાઈસી મકાઈ (Spicy Corn Recipe In Gujarati)
  3. જુવારની ચીકી (Jowar Chikki Recipe In Gujarati)
  4. બિરયાની (Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14335525
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close