બિરયાની (Biryani Recipe In Gujarati)

Priya Ranpara
Priya Ranpara @cook_27613842
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2લોકો
  1. 1 કપબાસમતી ચોખા
  2. 1/4 કપવટાણા
  3. 1/4 કપchop ફણસી
  4. 1/2 કપકોબી
  5. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1નાનું કેપ્સીકમ
  7. 10 નંગફ્રાય કાજુ
  8. 1લીલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    ચોખાને 1/2કલાક પલાળી ને ઓસાવી લો

  2. 2

    એક કડાઈમાં બટર ઉમેરી તેમાં તજ, લવિંગ,બાદયા, જીરું મૂકી આદુ મરચાની પેસ્ટ લીલી ડુંગળી સાતળીલો.

  3. 3

    હવે તેમાં વેજીટેબલ ઉમેરી થોડી વાર સાતળી લો.અહીં મેં પાલક કોથમીર ની પેસ્ટ ના બદલે ગ્રીન ફૂડ કલર ઉમેર્યો છે.

  4. 4

    રાઈસ ઉમેરી બિરયાની મસાલો મીઠું સ્વાદ મુજબ ફ્રાય કાજુ ઉમેરી બરાબર હલાવી લો.

  5. 5

    તો તૈયાર છે ગ્રીન વેજીટેબલ બિરયાની.. દહીં સાથે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priya Ranpara
Priya Ranpara @cook_27613842
પર

Similar Recipes