બ્રાઉની(Brownie Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં મા ખાંડ મિક્સ કરી સોડા અડ કરી 5 મિનિટ રેસ્ટ માટે રાખવું.
- 2
મેંદામા કોકો પાઉડર ને બેકિંગ પાઉડર એડ કરી મિક્સ કરી સાળી લેવુ.બેકિંગ ટ્રે ને ઓઈલ બ્રશ કરી બટર પેપર લગાવી સાઈડ કરવું.
- 3
હવે દહીં વાળા મિશ્રણમાં તેલ એડ કરી, મિક્સ કરવું.
હવે તેમા મેંદાવાળું મીશ્રણ એડ કરી મિક્સ કરી લેવું. તેમાં અખરોટ ના ટુકડા બે ચમચી સાઈડ કરી, બીજા મિક્સ કરવું.બેકિંગ ટ્રે મા રેડી ટેપ કરી ઉપર થી અખરોટ ના ટુકડા રાખી બેક કરવું. - 4
210°C પર ઓવનમાં 20-25મિનિટ બેક કરવું.
તૈયાર બ્રાઉની ગરમ કે ઠંડી બન્નેને રીતે સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14336370













ટિપ્પણીઓ (2)