કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

#GA4
#Week16
#periperi
નમકીન,ખસ્તા ગુજીયા 😋 એઝ અ સ્નેક્સ ફોર પાર્ટી ઓર બ્રેકફાસ્ટ... 😍

#GA4
#Week16
#periperi
નમકીન,ખસ્તા ગુજીયા 😋 એઝ અ સ્નેક્સ ફોર પાર્ટી ઓર બ્રેકફાસ્ટ... 😍

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ
3 વ્યક્તી માટે
  • 3 કપમેંદો
  • જરુર મુજબમીઠું
  • 1 કપતેલ(મોણ માટે)
  • જરુર મુજબતેલ તળવા માટે
  • 1/2 કપપેરી પેરી મસાલો
  • 2 કપસેકેલા સીંગદાણાનો પાઉડર
  • 2 કપદાળીયાનો પાઉડર
  • 1 કપટોપરાનું છીણ
  • 2 ચમચીકશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચીધાણાજીરુ પાઉડર
  • 2 ચમચીઆમચુર પાઉડર
  • 3 ચમચીશુગર પાઉડર
  • 3 ચમચીવરયાળી
  • 3-4 ચમચીમિલ્ક
  • 1 ચમચીકસુરી મેથી
  • 1/2 કપચોપ્ડ કિશમિશ અને બદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    પહેલા એક બાઉલમાં મેંદો એડ કરો. હવે,તેમાં મીઠું અને તેલ એડ કરી મિક્સ કરી જરુર મુજબ પાણી એડ કરી પરાડા જેવો મિડીયમ કઠણ લોટ બાંધી.2 ચમચી તેલ એડ કરી લોટને ઢાંકીને 20 મિનિટ રેસ્ટ આપો.

    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એ ડ્યુરેશનમાં ગુજીયા મસાલો રેડી કરી લો.તેના માટે એક બાઉલમાં પેરી પેરી મસાલો,દાળીયા પાઉડર, સીંગદાણા પાઉડર,ટોપરાનું છીણ અને કસુરી મેથી એડ કરો.

    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લાલ મરચાનો પાઉડર,ધાણાજીરુ પાઉડર,આમચુર પાઉડર,શુગર પાઉડર,વરયાળી,ચોપ્ડ કિશમિશ અને બદામ અને 3 ચમચી તેલ એડ કરી બરાબર મિક્સ કરી મસાલો રેડી કરી લો.

    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બાંધેલા લોટને બરાબર મસળી મિડીયમ સાઈઝના લુવા રેડી કરી પૂરી વણી લો.અને ગુજીયા તળવા માટે તેલ ગરમ કરવા મુકી દો.

    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પુરીને ગુજીયા મશીન પર એક સાઈડ બરાબર સેટ કરી 11/2 ચમચી મસાલો એડ કરી પુરીની કિનારી પર મિલ્ક લગાવી પુરીને વાળીને બરાબર સીલ કરી લો.

    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગુજીયા મશીનને બંધ કરી પુરીની એક્સટ્રા કીનારી કટ કરી ગુજીયા રેડી કરી લો.

    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેલ ગરમ થાય એટલે ફુલ ફ્લેમ પર ગુજીયા એડ કરી પછી સ્લો ફ્લેમ પર અપ-ડાઉન બંને સાઈડ પર ગુજીયાને ફેરવી ગુજીયા ફ્રાય કરી લો.

    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ડિલીશીયસ પેરી પેરી ગુજીયાને સર્વિંગ પ્લેટમાં લઈ પેરી પેરી મસાલા,લાલ મિર્ચ પાઉડર,દાળીયા પાઉડર,કસુરી મેથી સાથે ગાર્નીશ કરી, કેચઅપ જોડે સર્વ કરો.

    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પેરી પેરી ગુજીયા(Peri Peri Gujiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર January 03, 2021 05:39

ટિપ્પણીઓ (29)

KALPA
KALPA @Kalpa2001
January 06, 2021 09:34
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીરી પીરી ઘૂઘરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  1. ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
  2. વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
  3. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  4. પાલક બિરયાની (Spinach Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14343238
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close