બ્રાઊની (Brownie Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઓરિયો બિસ્કિટ નો ભૂકો લઈ.તેમા દરેલી ખાંડ ઉમેરો. ત્યાર બાદ તેમા બટર અને ઍસન્સ નાખો.
- 2
ત્યાર બાદ તેને મિક્સ કરો.પછી તેમા દૂધ થોડું-થોડું ઉમેરી ને મિક્સ કરી એક ખીરું ત્યાર કરો.ત્યાર પછી તેમા ડ્રાયફ્રુટ ઉમેરો.
- 3
હવે એક સ્ટીલ ના વાસણ મા બટર લગાવી.મેંદો ભભરાવી મોલ્ડ ત્યાર કરો.ત્યાર બાદ ખીરા મા બેકિંગ પાઉડર નાખી તેને મોલ્ડ મા ઉમેરો અને એક કઢાઇ મા પાણી નાખી તેમા કાંઠો મુકી તેની ઉપર ત્યાર કરેલ મોલ્ડ ને મુકો.
- 4
હવે તેને 20 મિનિટ માટે ધીમા ગેસ પર થવા દો ત્યાર બાદ સર્વ બાઊલ મા લઈ.તેની ઉપર આઇસ્ક્રીમ,ચોકલેટ સિરમ,ડ્રાયફ્રુટ થી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14348248















ટિપ્પણીઓ