પાલક નું સુપ(Palak Soup Recipe in Gujarati)

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod

પાલક નું સુપ(Palak Soup Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાલક 1 જુડી
  2. 4 નંગટામેટા
  3. 1 ટુકડોઆદુ
  4. 2 નંગમરચા તીખા
  5. લસણ 7થી 8કળી
  6. 1/2 ચમચીતીખા
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા પાલક ને ધોઈ ને સુધારી કુકર માં નાખો પછી તેમાં ટામેટા સુધારી ને નાખો પછી તેમાં આદુ, મરચા, લસણ નાખો

  2. 2

    હવે તેમાં પાણી અને મીઠું નાખી કુકર બંધ કરી 4 સીટી વગાડી લો. ઠરી જાય પછી ચમચા થી જ એક રસ કરી લો હવે તેને ગાળી લો. (ફ્રેન્ડ્સ આ સુપ ને આપડે બ્લેન્ડર નથી મારવા નું એમનમ પાણી જ લેવા નું છે

  3. 3

    પછી બધો કસ નીકળી જાય એમ ગાળી લો પછી તેમાં તીખા અને ધાણા ભાજી નાખી સર્વ કરો. બવ જ મસ્ત બને છે આ સુપ જરૂર ટ્ટ્રાય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Raychura Vithlani
પર
Keshod
Experimenting new Recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes