રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર ના ઝાર ની અંદર બે પેકેટ બોન્ બોન્ બિસ્કિટ લઈ તેને નાના પિસ્ માં કટિંગ કરી પાઉડર બનાવી લો..
- 2
હવે તેંમાં ૩/૪ કપ દૂધ અને એક્ પેકેટ્ ઈનો લઇ તેમાં ઉમેરો.. અને ફરી મિક્ષ્ચર ફેરવો..
- 3
એક્ કૂકર્ ને પાચ મીનીટ માટે સ્લો ફ્લેમ પર્ પ્રી હિટ્ થવા દો...
- 4
હવે એક્ એલ્યુમિનિયમ્ ના બાઉલ માં ગ્રીસ કરી લો તથા બનાવેલું બિસ્કિટ બેટર ઉમેરો.. અને કુકર ની અંદર નીચે સ્ટેન્ડ મૂકી ને મૂકી દો... હવે કૂકર્ ની સીટી તથા રીંગ નિકાડી લો....
- 5
હવે ૩૦ મિનિટ મીડિયમ ગેસ પર્ મૂકી દો... અને ત્યાર બાદ તેને ઠંડુ થવા દો..
- 6
તો તૈયાર છે બ્રાઉની...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14350463











ટિપ્પણીઓ (5)