ચીઝ ઢોકળા(Cheese Dhokla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળ મિક્સ કરીને ખીરું તૈયાર કરો અને તેના આથો નાખો
- 2
હવે તેમાં હળદર મીઠું મરચું અને દૂધ યુ કરીને નાખો
- 3
- 4
હવે કડાઈમાં પાણી મૂકીને થાળીમાં ઢોકળા નુ ખીરુ પાથરીને થોડો મરચું અને ચીઝ નાખી ને ચડવા મૂકો
- 5
- 6
થાય એટલે ઉપરથી પણ થોડું ચીઝ નાખીને ગરમ ગરમ સર્વ કરો બાળકોને ચીઝ ઢોકળા બહુ જ પસંદ આવે છે
Keywords
Similar Recipes
More Recipes
- ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
- ઈનસ્ટન્ટ ચીઝ(Instant cheese Recipe in Gujarati.)
- સ્વીટ કોર્ન ભજીયા (Sweet corn bhAjiya Recipe in Gujarati)
- મેથી-પાલક મુઠિયાં (Methi -Palak Muthiya Recipe in Gujarati)
- સુરતી દાણા મુઠીયા નુ શાક (Surti Dana Muthiya Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14361256

















ટિપ્પણીઓ (3)