ચિયા સિડ્સ ખીર/પાયસમ(chia seeds kheer/payaam recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

# Week17

ચિયા સિડ્સ ખીર/પાયસમ(chia seeds kheer/payaam recipe in gujarati)

# Week17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ચમચીચિયા સિડ્સ
  2. ૧/૨ લિટરદૂધ
  3. ૨ ચમચીખાંડ
  4. ૨ ચમચીડ્રાયફ્રુટ પાઉડર
  5. કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધ 1/2 થઇ જાય ત્યાં સુધી ઉકાળો.

  2. 2

    ચિયા સિડ્સ ને દૂધમાં પલાળી રાખો. દૂધ ઉકળવા લાગે એટલે તેમાં ખાંડ નાખી મિક્સ કરી લો.

  3. 3

    છેલ્લે ડ્રાયફ્રુટ પાઉડર,કેસર અને ચિયા સિડ્સ ઉમેરી મિક્સ કરી લો અને ગરમાગરમ ખીર સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર

Similar Recipes