ચીઝી રોસ્ટેડ બ્રોકલી(Cheesy Roasted Broccoli Recipe In Gujarati)

Panky Desai @panky_desai
ચીઝી રોસ્ટેડ બ્રોકલી(Cheesy Roasted Broccoli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રોકલી ને સાફ કરી ને મીડિયમ સાઈઝના ટૂકડા કરી લો.
- 2
હવે એક વાસણ માં મિક્સ હબ્સ બટર લઈ તેમાં બ્રોકલી ઉમેરો. મીઠુ ઉમેરો.હવે તેને 5-10 મિનિટ માટે મીડિયમ આંચ પર રોસ્ટ કરો.વચ્ચે હલાવતા રહો.
- 3
હવે એક પેનમાં બટર લો. તેમાં મેંદો ઉમેરો.મેંદો શેકાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરો. સતત હલાવતા રહો. પછી તેમાં મીઠુ મરી પાઉડર ચીઝ મરચુ ઉમેરી 2 મિનિટ થવા દો.
- 4
હવે એક પ્લેટમાં બ્રોકલી ગોઠવો. તેની ઉપર ચીઝ સોસ પાથરો.ઉપર ક્રશ કરેલા મસાલા દાણા થી સજાવો.ઉપર થોડા પાસલે ઉમેરો.
- 5
હવે 2 મિનિટ માટે માઈક્રો માઈક્રોવેવ માં ગરમ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14364816









ટિપ્પણીઓ (14)