ચીયા સીડ્સ ને ૩૦ મિનીટ માટે પાણી મા પલાળી રાખો. એટલે એ ફુલી જશે.
2
મિક્સર જાર મા ફુદીનો,આદુ,લીંબુ, ગોળ,કાલા મીઠું, ને પાણી નાંખી પીસી લો. પછી તેમાં ચીયા સીડ્સ મિક્સ કરો. ગ્લાસ મા નાંખી સર્વ કરો. આ પીણું રોજ પીવાથી વજન ઉતરવા લાગશે. ખાંડ નો ઉપયોગ જરા પણ નથી કરવાનો.
ટિપ્પણીઓ (5)