ચીઝ આલુ પરોઠા(Cheese aloo paratha recipe in Gujarati)

Sheetal Chovatiya @cook_1985
ચીઝ આલુ પરોઠા(Cheese aloo paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ માં તેલ,મીઠું, જીરું નાખી લોટ ની કણક બાંધી લેવીઃ ત્યારબાદ બટાકા ને બરાબર વોશ કરી કુકર માં મીઠું નાખી ને બાફી લેવા.ત્યારબાદ બાફેલા બટાકા માં ચીઝ ક્રશ કરી ને નાખવું. તેમાં મરી,આમચૂર,ચાટ મસાલો, મીઠું,ચિલિફ્લેક્સ નાખી પુરણ રેડી કરવું.
- 2
પછી બાંધેલા લોટ માંથી લુવા કરી ને તેમાં બટાકા ને ચીઝ નું પુરાણ ભરી ને ધીમે હાથે ગોળ પરોઠા બનાવી લેવા.
- 3
ને ગરમ તવા પર ઘી મૂકી શેકી લેવા.ત્યાર પછી પરોઠા પર ચીઝ નાખી દહીં આચાર જોડે સર્વ કરવું.
ને ગરમ તવા પર ઘી મૂકી શેકી લેવા.ત્યાર પછી પરોઠા પર ચીઝ નાખી જોડે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14384673









ટિપ્પણીઓ (3)