ચીઝ સેન્ડવીચ (Cheese sandwich recipe in Gujarati)

parita ganatra @cook_19602125
#GA4#WEEK17
આ સેન્ડ વીચ ખૂબ જ ઓછા સમય મા ટેસ્ટ મા બેસ્ટ બને છે અને તેમા ચીઝ અને લસણ ની ચટણી ના કોમ્બિનેશન નો ટેસ્ટ ખૂબજ સરસ લાગે છે.
ચીઝ સેન્ડવીચ (Cheese sandwich recipe in Gujarati)
#GA4#WEEK17
આ સેન્ડ વીચ ખૂબ જ ઓછા સમય મા ટેસ્ટ મા બેસ્ટ બને છે અને તેમા ચીઝ અને લસણ ની ચટણી ના કોમ્બિનેશન નો ટેસ્ટ ખૂબજ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સેન્ડવીચ બનાવવા માટે બધુ તૈયાર કરો પછી પહેલા બંને બ્રેડ પર બટર લગાવો ત્યારબાદ તેના પર લસણ ની ચટણી લગાવો તેના પર ટામેટાં ની સ્લાઇસ ગોઠવો
- 2
પછી તેના પર ચીઝ ખમણીને નાખવુ ત્યારબાદ ચીલીફલેકસ,ઓરેગાનો અને ચાર મસાલો છાંટી અને બીજી સ્લાઇસ મૂકી નોન સ્ટીલ પેન મા તેલ અથવા ઘી મૂકી ધીમી આંચ પર બંને સાઈડ કિર્સપી શેકી લો
- 3
આ રીતે બંને તૈયાર થઈ જાય પછી ગરમ ગરમ સેન્ડવીચ સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો આમા આપણે બ્રેડ ની કિનારી પસંદ ના હોય તો કાઢી ને વાપરી શકીએ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391945

ટિપ્પણીઓ (2)