કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ બર્ગર(Cheese Burger Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ બર્ગર(Cheese Burger Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ બર્ગર(Cheese Burger Recipe in Gujarati)

Riddhi Shah
Riddhi Shah @cook_886627
સુરેન્દ્રનગર

#GA4
#WEEK17
#CHEESE

#GA4
#WEEK17
#CHEESE

વધુ વાંચો

ચીઝ બર્ગર(Cheese Burger Recipe in Gujarati)

Riddhi Shah
Riddhi Shah @cook_886627
સુરેન્દ્રનગર

#GA4
#WEEK17
#CHEESE

#GA4
#WEEK17
#CHEESE

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૪મોટા પાઉ
  2. ૪કાચા કેળા
  3. 1 ચમચીલાલ મસાલા
  4. અડધી ચમચી હળદર
  5. મીઠું સ્વાદપ્રમાણે
  6. 1 ચમચીગરમ મસાલો
  7. ૨ ચમચીલીલા મરચાની ચટણી
  8. 2 ચમચીમેયોનીઝ
  9. 4Cheese slice
  10. ૨સ્લાઇસ્ ટામેટુ
  11. ૨કોબી પતા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પ્રથમ ચાર કાચા કેળા લઈ તેને બાફી લો ત્યારબાદ તને મેસ કરી તેમાં ૪ ઝીણા સમારેલા મરચા, ૧ ચમચી લાલ મરચું સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર તથા ૧ ચમચી ગરમ મસાલો ઉમેરી તેની પેટીસ બનાવી લો

    ચીઝ બર્ગર(Cheese Burger Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બર્ગર(Cheese Burger Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બર્ગર(Cheese Burger Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેટીસ નોન સ્ટીક પર મૂકીને એક ચમચી તેલ ઉમેરી પેટીસ ને બંને બાજુ શેકી લો

    ચીઝ બર્ગર(Cheese Burger Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બર્ગર પાવને વચ્ચેથી કાપી લો અને બટર મૂકી ને બંને બાજુ શેકી લો...હવે ઉપર ૧ ચમચી તીખી ચટણી લગાવો ત્યારબાદ એક પાવ પર ૧ ચમચી મેયોનીઝ લગાવો તેના પર કોબીજનો એક પત્તું મુકો તેના ઉપર ટામેટાની સ્લાઈસ મુકો તેના ઉપર પેટીસ મૂકી ૧ cheese slice મૂકો. પાઉં નો બીજો પીસ મૂકી બર્ગર ને બંધ કરી દો

    ચીઝ બર્ગર(Cheese Burger Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ બર્ગર(Cheese Burger Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ બર્ગર(Cheese Burger Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે ચીઝ બર્ગર

    ચીઝ બર્ગર(Cheese Burger Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Shah
Riddhi Shah @cook_886627
પર January 10, 2021 18:38
સુરેન્દ્રનગર

ટિપ્પણીઓ (5)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
January 11, 2021 08:47
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
  2. ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
  3. બર્ગર (Burger Recipe In Gujarati)
  4. ચીઝ પાઉડર (Cheese Powder Recipe In Gujarati)
  5. પાઈનેપલ મીન્ટ જીરા પંચ મોકટેલ (Pineapple Mint Jira Punch Mocktail Recipe In Gujarati)
  1. ‌બ્રેકફાસ્ટ(Breakfast Recipe in Gujarati)
  2. શાહી પનીર( Shahi paneer Recipe in Gujarati
  3. તરબુચ અને મોસંબી મોકટેલ (water melon and mosAbi Mocktail Recipe in Gujarati)
  4. પનીર ફ્રેન્કી(Paneer Frankie Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14392148
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close