પનીર ફ્રેન્કી(Paneer Frankie Recipe in Gujarati)

પનીર ફ્રેન્કી(Paneer Frankie Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને લોટ લો અને તેમાં ઓઈલ, હીંગ અને મીઠું નાખી બરાબર મિક્સ કરી કણક તૈયાર કરો. પછી તેને થોડીવાર માટે રહેવા દો. પછી તેના લુવા કરી લો.
- 2
ત્યારબાદ હવે એક કઢાઈમાં તેલ અને બટર ગરમ કરી તેમાં કોબી, ગાજર અને કેપ્સીકમને સાંતળો પછી તેમાં તીખાની ભુકી અને મીઠું નાખી બરાબર મિક્સ કરી દો. થોડી વાર સાંતળો પછી તેને એક ડીશ માં લઈ લો.
- 3
- 4
પછી એજ કઢાઈમાં તેલ અને બટર મૂકી તેમાં ડૂંગળી અને ટામેટાં ને સાંતળો પછી ગ્રીન મરચું નાખો. બધું સાંતળો પછી તેમાં પનીર નાખો ત્યારબાદ બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લેવાનું. થોડીવાર માટે સાંતળો પછી ગેસ બંધ કરી દો.
- 5
- 6
હવે એક લૂવો લઇ તેની રોટી બનાવી એક લોઢી માં આથી પાતળી શેકી લો. અને તૈયાર કરો.
- 7
- 8
રોટી થઇ ગયા બાદ હવે એક રોટી માં ટોમેટો કેચપ લગાવી તેની પર સ્ટફીંગ મૂકી પછી તેની પર તૈયાર કરેલ સલાડ મૂકો.
- 9
હવે તેની ઉપર ચીઝ નાખી તેનો રોલ કરી લો. એક લોઢી માં બટર મૂકી રોલ ને બન્ને બાજુએ શેકી લો. લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાનું.
- 10
- 11
હવે તૈયાર છે પનીર ફ્રેન્કી
- 12
હવે તેને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક પનીર ફ્રેન્કી (spinach Paneer Frankie recipe in Gujarati)
#Spinach#paneer#પાલક#Frankie#healthy#fastfood#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
ચીઝી પનીર ફ્રેન્કી (Cheesy Paneer Frankie Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
-
-
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#trendingવધેલી રોટલીમાંથી બનાવી શકાય એવી ઝટપટ વાનગી Ushma Vaishnav -
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#CFPaneer frankie ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી ફ્રેન્કી છે જે બાળકોને અને સાથે સાથે મોટાઓને પણ ખૂબ જ પસંદ આવે છે. બાળકોના લંચ બોક્સ માટે આ એકદમ ઉપયોગી રેસીપી છે. Vaishakhi Vyas -
ગ્રીન ઇદડા (Green Idada Recipe In Gujarati)
#Trending#HappyCooking#Trend4#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
વેજ.પનીર ફ્રેન્કી (Veg. Paneer Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindiaફ્રેન્કી ની શરૂઆત આમ તો મુંબઈ થી જ થય છે.રોટલી ની અંદર જુદા જુદા સોસ અને ચટણી લગાવો અને બહુ બધા વેજીટેબલ સાથે પનીર,ચીઝ અને એ પણ રોલ વાળી ને એટલે ફ્રેન્કી. આપણે આને ઇન્ડિયન બરિતો પણ કહી જ સકિયે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
વેજી પનીર મયો ફ્રેન્કી (Veggie Paneer Mayo Frankie Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra -
-
-
-
,જીની ઢોસા સ્ટાઈલ પરાઠા (Jini Dosa Style Paratha Recipe In Gujarati)
#GA#Week17#cheeseજીની ઢોસા તો આપણે બધાએ ટેસ્ટ કર્યા જ હશે, પણ me એ સ્ટાઇલ માં જીની પરાઠા સર્વ કર્યા છે.બહુ ટેસ્ટી લાગે છે તો તમે પણ જરૂરથી બનાવજો Sonal Karia -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23#Coopadgujrati#CookpadIndiaKadhai Paneer Janki K Mer -
પનીર ટીકા ફ્રેન્કી (વરેપ)
#goldenapron3#week_4#wrep આજે મેં પનીર ટીકા વરેપ બનાવ્યું છે . જેને ફ્રેન્કી પણ કહે છે.વરેપ ઘણી જ વસ્તુ થી બનાવી શકાય છે. Krishna Kholiya -
-
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#Week1#ATW1#TheChefStoryઆજકાલ ચીઝ પનીર ની ડિશ સ્ટ્રીટ ફૂડ માં ડિમાન્ડ માં છે..લોકો લારી પર ઊભા રહી ને કે take away પણ કરી શકે છે.પનીર ફ્રેન્કી એમાની એક સ્ટ્રીટ ફૂડ આઈટમ છે..જે મેં આજે બનાવી છે,બધાને જરૂર ગમશે.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (19)