શાહી પનીર( Shahi paneer Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મગજતરીના બીને કાજુને 10 15 મિનિટ માટે પલાળી દેવા ગરમ પાણીમાં
- 2
ડુંગળી ટામેટાં મરચ આદુ બઘુ સમારી લેવુ
- 3
પછી એક વાસણ મા ઘી ગરમ મુકો પછી તેમાં ડુંગળી સાતળો બે મણીટ પછી તેમા લસણ મરચાં આદુ સાતળો પછી તેમા ટામેટાં સાતળો પચ મીનિટ પછી ગેસ બંધ કરી દેવો
- 4
ત્યારે પછી સોતે કરેલી ડુંગળી ટામેટાં આદુ લસણની મરચાં ગ્રેવી કરવી
- 5
પછી કાજુ એને મગજતરિના બી ગ્રેવી કરવી
- 6
પછી એક વાસણ મા ઘી ગરમ મુકો પછી તેમાં જીરુ તજ લવિંગ બારીયા તમાલપત્ર મરચા હળદર અને લાલ કાસમીરી મરચુ
- 7
પછી ગ્રેવી ઉમેરો પાંચ મિનિટ માટે ચઢવા દો પછી તેમાં દૂધની મલાઈ ઉમેરો થોડી વાર ચઢવા દો પછી તેમાં એક ચમચી શાહી પનીર મસાલા ઉમેરો
- 8
પછી તેમાં પનીર ઉમેરો પછી બે મિનિટ માટે ચડવાથી તો તૈયાર છે શાહી પનીર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14392230




















ટિપ્પણીઓ