કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761

#Trending
#Happycooking

#Trending
#Happycooking

વધુ વાંચો

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761

#Trending
#Happycooking

#Trending
#Happycooking

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3 નંગબાફેલ બટેટા
  • 1 કપચણા નો લોટ
  • 1/2 કપચોપ કરેલ ડુંગળી
  • 1ટી ચોપ કરેલ આદુ
  • 5-7 નંગચોપ કરેલ લીમડા ના પાન
  • 1 નંગચોપ કરેલ લીલું મરચું
  • ચપટીહિંગ
  • 1 ટી ચમચી જીરું
  • 1ટી ચમચીઅજમો
  • 1/4ટી ચમચી હળદર
  • 1/2 ટી ચમચીબેકિંગ સોડા
  • 1/4 ટી ચમચી લાલ મરચું
  • 1ટી ચમચી ગરમ મસાલો
  • 1/2 ટી ચમચી આમચૂર પાઉડર
  • મીઠું
  • 1 ટી ચમચીતેલ
  • તળવા માટે તેલ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે પેન માં તેલ મૂકી તેમાં જીરું અને હિંગ મૂકી જીરું તતડે એટલે તેમાં લીમડા ના પાન અને લીલું મરચું નાંખો

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ડુંગળી અને આદુ નાંખી સાંતળો

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં લાલ મરચું, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને મીઠું નાંખી મીક્સ કરો

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં બાફેલ બટેટા નો માવો નાંખો અને મીક્સ કરો પછી તેમાં કોથમીર નાંખી મીક્સ કરી ગેસ બંધ કરી થોડી વાર ઠંડુ થવા દો

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બાઉલ માં ચણા નો લોટ લઇ તેમાં મીઠું, હળદર, અજમો નાંખી પાણી નાંખી ખીરું તૈયાર કરી 15 મીનિટ રેસ્ટ આપો

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બટેટા નું મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે તેના ગોળા વાળી લો

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ખીરા માં તેલ અને બેકિંગ સોડા નાંખી મીક્સ કરી ગોળા તેમાં બોળી ગરમ તેલ માં નાંખો

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    લાઈટ ગોલ્ડન તળી પ્લેટ માં કાઢી ટોમેટો કેચપ, ચટણી સાથે સર્વ કરો

    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
પર January 11, 2021 14:46

ટિપ્પણીઓ (6)

Dhara Jani
Dhara Jani @dharajani1313
January 16, 2021 16:49
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટાટા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ને ચોખા ના પાપડ (Wheat Rice Papad Recipe In Gujarati)
  2. દાડમ & બ્લુ ગોલ્ડ મોકટેલ (Pomegranate Blue Gold Mocktail Recipe In Gujarati)
  3. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  4. ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
  5. અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
  1. ફણસી નું શાક (Frenchbeans Recipe In Gujarati)
  2. તલ ની ચીકી (Tal Chikki Recipe In Gujarati)
  3. પીઝા ફ્રેન્કી (Pizza Frankie Recipe In Gujarati)
  4. તલની ચીકકી (Til Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14396547
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close