કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#GA4
#week17
#ચીઝ
"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" સ્વાદ મા બહુ જ સરસ લાગે છેઅને સ્વાદિષ્ટ પણ છે અને નાના મોટા સૌને ભાવતી એવી "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" જે એકદમ સોફ્ટ અને ક્રીસ્પી બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.

#GA4
#week17
#ચીઝ
"ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" સ્વાદ મા બહુ જ સરસ લાગે છેઅને સ્વાદિષ્ટ પણ છે અને નાના મોટા સૌને ભાવતી એવી "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" જે એકદમ સોફ્ટ અને ક્રીસ્પી બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
4વ્યક્તિ માટે
  • 3-4સ્લાઈસ બ્રેડ,
  • 50 ગ્રામબટર
  • 6કળી ફોલેલુ લસણ
  • 50 ગ્રામચીઝ,
  • 4-5ગ્રીન ચીલી
  • સ્વાદમુજબ ચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ બનાવવાની રીત -
    સૌ પ્રથમ ચીલી ગાર્લિક ની પેસ્ટનું મિશ્રણ તૈયાર કરી લો હવે બ્રેડ ની સ્લાઈસ લઇ એક સાઇડ પર બટર લગાવો. હવે જે સાઇડ પર બટર લગાવી છે તે હવે બ્રેડની સ્લાઈસ પર ચમચીથી ચિલી ગાર્લિક ચીઝ પેસ્ટ નું તૈયાર કરેલુ મિશ્રણ લગાવો.

    "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એરફ્રાયર માં બ્રેડને બેક કરવા એરફ્રાયર ને 180 પ્રિહિટ કરી 3 થી 4 મિનિટ બેક કરો ચીઝ પીગળી જાય અને બ્રેડ ની સ્લાઈસ ક્રીસ્પી થાય ત્યાં સુધી બેક કરો.

    "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ સર્વ કરવા માટે.
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.

    "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    "ચિલી ગાર્લિક ચીઝ બ્રેડ" (Chili Garlic Cheese Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર January 11, 2021 17:44

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ ચીઝ બ્રેડ મરચાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ને ચોખા ના પાપડ (Wheat Rice Papad Recipe In Gujarati)
  2. ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
  3. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  4. દાડમ & બ્લુ ગોલ્ડ મોકટેલ (Pomegranate Blue Gold Mocktail Recipe In Gujarati)
  5. મુખવાસ ચીક્કી (Mukhwas Chikki Recipe In Gujarati)
  1. ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)
  2. અડદિયા (Adadiya Recipe In Gujarati)
  3. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  4. કુકુમ્બર મિન્ટ મોકટેલ (Cucumber Mint Mocktail Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14397429
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close