રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ધોઈને બાફી લો. ત્યારબાદ તેની છાલ ઉતારી ને સ્મેશ કરી લો.ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, ગરમ મસાલો, ધાણાજીરું પાઉડર, આમચૂર પાઉડર, લીંબુનો રસ, ખાંડ, હિંગ,મીઠું અને કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. અને તેના બોલ્સ વાળી લો.
- 2
ત્યારબાદ એક તપેલીમાં ચણાનો લોટ લો તેમાં મીઠું, હળદર,હિંગ અને પાણી ઉમેરી ખીરૂં તૈયાર કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ આવે એટલે બોલ્સને ખીરામાં ડીપ કરી તળી લો.
- 3
આપણા બટાકા વડા તૈયાર છે તેની લસણની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આજે બટેકા વડા બનાવ્યાં છે.#GA4#Week12#Besan Chhaya panchal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા(bataka vada recipe in gujarati)
અત્યારે ચોમાસાના સમયમાં બટેકા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકોને પણ ખુબ જ પ્રિય હોય છે. Ankita Solanki -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Vidhi V Popat -
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 બટાકા વડા એ એવી લોકપ્રિય વાનગી છે જે ગમે તેં પ્રદેશ માં જાવ તમને મળી જ રહે અને એમા પણ નાના થિ માંડી મોટા સૌ ને ભાવે....તો ચલો Hemali Rindani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14397497
ટિપ્પણીઓ