મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી અને રીંગણ ને બારીક સમારી લઇએ તો શાક સરસ એકરસ બનશે પછી તેને સરસ 2,3 વાર ધોઈ લો એક કુકર માં તેલ ગરમ કરીને હિંગ નાખી વધાર કરી 2 મિનિટ સુધી તેલ માં સાંતળી લઇ બધા મસાલા ઉમેરી જરૂર મુજબ પાણી નાખી કુકર બંધ કરી થોડી વાર મીડીયમ ગેસ પર ચડવા દો આ શાક ઝડપથી બની જાય છે અને સ્વાદ માં પણ એકદમ મસ્ત લાગે છે અત્યારે તો આ બન્ને શાક ખુબજ સરસ મળી રહે છે તો તમેં પણ જરૂર થી બનાવશો રોટલા,ખીચડી સાથે રોટલી સાથે સ્વાદિષ્ટ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14413898







ટિપ્પણીઓ (6)