મેથીવારા બાજરી ના ઢેબરા (Methi Bajari Dhebra Recipe In Gujarati)

Shital Jataniya @shital10
મેથીવારા બાજરી ના ઢેબરા (Methi Bajari Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મેથી ને આદુ, મરચાં સમારી ધોઈ લેવા
- 2
પછી લોટ ચાળી ને મસાલા કરવાં ને એક ચમચી દહીં નાખવું
- 3
પછી લોટ બાંધી ખૂબ મસળવો ને પાટલા મા હાથ ની મદદ થી ગોળ સેપ આપવો
- 4
પછી તવા પર ઘી લગાવી મીડિયમ આંચ પર પકાવો
- 5
આવી રીતે રેડી થઈ ગયા આપના મેથીવાળા બાજરી ના ઢેબરા ને તેને દહીં સાથે સર્વ કરો ચા સાથે પણ સરસ લાગે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી બાજરી ના ચમચમિયા (Methi Bajari Chamchamiya Recipe In Gujarati)
#GA4#Week19#methi Jagruti Chauhan -
-
-
-
-
-
મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati)
#GA4 #Week19#Methi#મેથી_ભાજી#બાજરી_ના_થેપલા#cookpadindia#CookpadGujarati Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#મેથી#ઢેબરા#breakfast Keshma Raichura -
-
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા- વધેલી ખીચડી માંથી#GA4 #Week19 Kinjal Shah -
-
-
બાજરી મેથી ના વડા (Bajari Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week19 #મેથી અને બાજરી બંને સ્વાથ્ય માટે ગુણકારી માનવામાં આવે છે શિયાળામાં ઠંડી ઉડાડવા માટે ગરમાગરમ બાજરી મેથી ના વડા ખાવામાં આવે છે.તોચાલો, ગરમાગરમ વડા બનાવીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મેથી ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં લિલી મેથી આવે એટલે મારે ત્યાં આ બધા ના પસંદ એવા મેથી ઢેબરા ખાસ બને મારા ઘરે બધા ને ખૂબ પસંદ છે Dipal Parmar -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14439342
ટિપ્પણીઓ (5)