શીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
શીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગદાણા ને એક કઢાઈ માં પંદર મીનિટ સુધી મિડયમ તાપે શેકી લો
- 2
ત્યારબાદ શીંગદાણા ઠરી જાય પછી શીંગદાણા ના ફોતરા કાઢી લો
- 3
ત્યારબાદ શીંગદાણા ને અધકચરા દશતા વડે ખાંડી લો
- 4
ત્યારબાદ કઢાઈ માં 1/2 ગ્લાસ પાણી નખો પાણી ગરમ થાય એટલે ગોળ ને સમારી તેમા નાખો તે ગોળ ને ધીમા તાપે 20 થી 25 મીનિટ બ્રાઉન કલર થાય ત્યા સુધી ચાસણી ને ચમચા વડે સતત હલાવતા રહો
- 5
ત્યારબાદ તેમા શીંગદાણા નાખો અને ચમચા વડે એકદમ હલાવી અને પ્લેટફોર્મ ઘી લગાવી અને તેને પાથરી અને વેલણ વડે વળી લો
- 6
પછી તેને મનપસંદ સેઈપ માંં કટ કરી એક પ્લેટ માંં સર્વ કરો તૈયાર છે શીંગદાણા ની ચીકી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14415208



















ટિપ્પણીઓ (4)